વિધુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિધુર

પુંલિંગ

  • 1

    જેની પત્ની મરી ગઈ હોય એવો પુરુષ.

મૂળ

सं.

વિધુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિધુર

વિશેષણ

  • 1

    વ્યાકુળ.

  • 2

    વિયોગી.

વિધુરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિધુરું

વિશેષણ

  • 1

    વિધુર.