વિધાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિધાયક

વિશેષણ

 • 1

  રચનાત્મક.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  વ્યવસ્થા કરનાર.

 • 2

  રચનાર.

 • 3

  આજ્ઞા કરનાર.

 • 4

  (પ્રાણવિનિમયનો) પ્રયોગ કરનાર.