વિનય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનય

પુંલિંગ

  • 1

    નમ્રતા.

  • 2

    વિવેક-સંસ્કાર; સભ્યતા.

  • 3

    (બૌદ્ધ) આચારધર્મ કે તેનો ગ્રંથ; ત્રિપિટકમાંનો એક.

મૂળ

सं.