વિનવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનવણી

સ્ત્રીલિંગ

  • 1

    વીનવવું તે; અપીલ.

મૂળ

જુઓ વીનવવું; સર૰ म.