વિપ્રલબ્ધા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપ્રલબ્ધા

સ્ત્રીલિંગ

  • 1

    નાયકે સંકેત ન સાચવ્યાથી નાસીપાસ થયેલી નાયિકા.

વિશેષણ

  • 1

    નાયકે સંકેત ન સાચવ્યાથી નાસીપાસ થયેલી નાયિકા.