વિપરિણામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપરિણામ

પુંલિંગ

  • 1

    ફેરફાર; પલટો.

  • 2

    ખોટું કે ખરાબ અથવા ઊંધું કે અવળું પરિણામ.

નપુંસક લિંગ

  • 1

    ફેરફાર; પલટો.

  • 2

    ખોટું કે ખરાબ અથવા ઊંધું કે અવળું પરિણામ.

મૂળ

सं.