વિપરીતલક્ષણા ની ગુજરાતીમાં વ્યાખ્યા
વિપરીતલક્ષણા
સ્ત્રીલિંગ
કાવ્યશાસ્ત્ર- 1
કાવ્યશાસ્ત્ર
જહલ્લક્ષણાનો એક પ્રકાર; આમાં વાચ્યાર્થને છોડી તેની સાથે સંબંધ રાખતો તેનાથી બિલકુલ વિપરીત અર્થ સમજવાનો હોય છે.