વિપુલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપુલવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  વિપુલ થવું.

મૂળ

વિપુલ પરથી

વિપ્લવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપ્લવ

પુંલિંગ

 • 1

  બળવો; અંધાધૂંધી.

 • 2

  વિપત્તિ.

 • 3

  વિનાશ.

 • 4

  ડૂબી જઈ નાશ પામવું તે.

મૂળ

सं.