વિભ્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિભ્રમ

પુંલિંગ

 • 1

  વિલાસયુક્ત હાવભાવ.

 • 2

  સંશય.

 • 3

  ભ્રાંતિ.

 • 4

  ભમવું-ઘૂમવું તે.

 • 5

  ગભરાટ (ઉતાવળનો).

મૂળ

सं.