વિભાવના ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિભાવના

સ્ત્રીલિંગ

 • 1

  અવધારણ.

 • 2

  ચિંતન.

 • 3

  કલ્પના.

 • 4

  કાવ્યશાસ્ત્ર
  એક અર્થાલંકાર, જેમાં કારણ વિના કાર્યની ઉત્પત્તિ વર્ણવવામાં આવી હોય છે.