વિમુગ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમુગ્ધ

વિશેષણ

  • 1

    મોહિત; આસક્ત.

  • 2

    ભ્રાંત.

  • 3

    ગભરાયેલું.

મૂળ

सं.