વિમર્શ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમર્શ

પુંલિંગ

 • 1

  વિચાર; આલોચન; સમીક્ષા.

 • 2

  અસંતોષ; અધીરતા.

 • 3

  સંશય.

 • 4

  અણધાર્યા બનાવ કે આપત્તિથી નાટકના વસ્તુના ફલિત થતા જતા વિકાસમાં થતો ફેરફાર; નાટકના પાંચ સંધિમાંનો એક.

મૂળ

सं.