વિમર્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમર્શન

નપુંસક લિંગ

  • 1

    વિચાર; આલોચન; સમીક્ષા.

  • 2

    અસંતોષ; અધીરતા.

  • 3

    સંશય.

મૂળ

सं.