વિમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમાન

નપુંસક લિંગ

  • 1

    આકાશમાં ફરી શકે તેવું વાહન.

  • 2

    જૈન
    દેવનું નિવાસ-ભવન.

મૂળ

सं.