વિમાનઘર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિમાનઘર

નપુંસક લિંગ

  • 1

    વિમાનના અવરજવરની ખાસ જગા; તેને ઊડવા ઊતરવાનું મથક કે સ્ટેશન; 'ઍરોડ્રોમ'.