વિયાળુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિયાળુ

નપુંસક લિંગ

  • 1

    વાળુ; વેળુ; રેતી; કાંકરી.

  • 2

    રાત્રિ-ભોજન.

સ્ત્રીલિંગ

  • 1

    રાત્રિ-ભોજન.

મૂળ

दे. विआलिउ; સર૰ हिं. व्यालू; म. व्याळू