વિરજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિરજ

વિશેષણ

  • 1

    રજ વિનાનું; સ્વચ્છ.

  • 2

    પવિત્ર; નિષ્પાપ.

મૂળ

सं.