વિરોધાભાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિરોધાભાસ

પુંલિંગ

  • 1

    માત્ર દેખીતો વિરોધ.

  • 2

    કાવ્યશાસ્ત્ર
    તેવા વર્ણનવાળો એક અર્થાલંકાર.

મૂળ

+आभास