વિલસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઝળકવું.

  • 2

    ક્રીડા કરવી; આનંદ કરવો.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    માણવું.

મૂળ

सं. विलस्