વિલાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલાયક

વિશેષણ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    ઓગાળે-વિલય કરે તેવું (દ્રવ્ય); 'સૉલ્વંટ'.

નપુંસક લિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    ઓગાળે-વિલય કરે તેવું (દ્રવ્ય); 'સૉલ્વંટ'.

મૂળ

सं. विलय् પ રથી