વિલાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિલાયત

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  વતન.

 • 2

  તુર્કોનો અસલ દેશ.

 • 3

  ગોરા લોકોનો દેશ.

 • 4

  ઇંગ્લંડ.

મૂળ

अ.