વિવેચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવેચન

નપુંસક લિંગ

  • 1

    સ્પષ્ટીકરણ.

  • 2

    ટીકા; ગુણદોષ જુદા પાડી બતાવવા તે.

મૂળ

सं.