વિવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવર

નપુંસક લિંગ

  • 1

    દર; છિદ્ર.

  • 2

    ગુફા.

પુંલિંગ

સુરતી
  • 1

    સુરતી ઉપાય; ઇલાજ.

મૂળ

सं.