વિવરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવરણ

નપુંસક લિંગ

  • 1

    સ્પષ્ટીકરણ; વિવેચન.

મૂળ

सं.

વિવર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવર્ણ

વિશેષણ

  • 1

    ફીકું; રંગ વિનાનું.

  • 2

    કદરૂપું.

  • 3

    નીચ જાતિનું.

મૂળ

सं.