વિવર્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવર્તન

નપુંસક લિંગ

 • 1

  પરિવર્તન.

 • 2

  પરિભ્રમણ.

 • 3

  ચક્રાકાર ફરવું તે.

 • 4

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  'ડિફ્રૅક્ષન'.