વિવર્તવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવર્તવાદ

પુંલિંગ

  • 1

    જગત એ બ્રહ્મનું પરિણામ નથી; પરંતુ મિથ્યાભાસ છે, એવો વેદાંતનો સિંદ્ધાત.