વિવાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિવાતું

વિશેષણ

  • 1

    વિવાહવાળું; વિવાહની ધામધૂમમાં મચેલું કે રાચતું; વેવાતું.

મૂળ

'વિવાહ' પરથી