વિશૃંખલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશૃંખલ

વિશેષણ

  • 1

    બંધન વિનાનું; સ્વચ્છંદી.

  • 2

    વિચ્છિન્ન; વીખરાયેલું.

  • 3

    પૃથક કરેલું.

મૂળ

सं.