વિશ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્રી

વિશેષણ

  • 1

    શોભાહીન; કુરૂપ; બેહૂદું.

સ્ત્રીલિંગ

  • 1

    કુરૂપતા; શોભાહીનતા.

મૂળ

सं.