વિશ્વેશ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વેશ્વર

પુંલિંગ

  • 1

    વિશ્વેશ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિશ્વનાથ; કાશીના મહાદેવ.