ગુજરાતી

માં વિશ્વાસની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિશ્વાસ1વિશ્વાસુ2

વિશ્વાસ1

પુંલિંગ

 • 1

  ભરોંસો; ખાતરી.

 • 2

  શ્રદ્ધા; પ્રતીતિ (વિશ્વાસ આપવો, વિશ્વાસ દેવો, વિશ્વાસ કરવો, વિશ્વાસ મૂકવો, વિશ્વાસ રાખવો, વિશ્વાસ પડવો, વિશ્વાસ બેસવો).

મૂળ

सं.

ગુજરાતી

માં વિશ્વાસની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિશ્વાસ1વિશ્વાસુ2

વિશ્વાસુ2

વિશેષણ

 • 1

  વિશ્વાસ રાખનાર.

 • 2

  વિશ્વાસપાત્ર; વિશ્વાસ રાખવા યોગ્ય.