વિશ્વાસભંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશ્વાસભંગ

પુંલિંગ

  • 1

    આપેલા વિશ્વાસ કે વચનનો ભંગ; 'બ્રિચ ઑફ ટ્રસ્ટ'.