વિશેષત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશેષત્વ

નપુંસક લિંગ

  • 1

    વધારેપણું.

  • 2

    તફાવત.

  • 3

    ઉત્કૃષ્ટતા; અસાધારણતા.

મૂળ

सं.