વિશેષોક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિશેષોક્તિ

સ્ત્રીલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    એક અલંકાર જેમાં સામાન્ય આવશ્યક કારણો મોજૂદ હોવા છતાં કાર્ય પરિણમતું નથી.

મૂળ

सं.