વિષુવવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષુવવૃત્ત

નપુંસક લિંગ

  • 1

    પૃથ્વીની ધરીની મધ્યમાં કાટખૂણે કલ્પેલું વર્તુળ; 'ઇક્વેટર'.