વિષાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિષાદ

પુંલિંગ

  • 1

    શોક; ખેદ; દિલગીરી.

  • 2

    નિરાશા; અનુત્સાહ.

મૂળ

सं.