વિસર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસર્ગ

પુંલિંગ

 • 1

  દાન.

 • 2

  ત્યાગ.

 • 3

  વ્યાકર​ણ
  હકાર જેવો ઉચ્ચાર કરવાનું (:) આવું ચિહ્ન.

મૂળ

सं.