વિસર્જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસર્જવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વિસર્જન કરવું.

મૂળ

सं. विसृज्

વિસ્રજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસ્રજવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ત્યાગવું.

 • 2

  મોકલવું; વિદાય કરવું.

 • 3

  અર્પવું.

મૂળ

सं. विसृज्