વિસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસા

પુંલિંગ

  • 1

    વિઝા; પાસપોર્ટ બરોબર ખરો છે એમ જણાવતી નોંધ કે પરવાનો.

મૂળ

इं.