વિસાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસાત

સ્ત્રીલિંગ

  • 1

    વસાત; કિંમત; મહત્ત્વ.

  • 2

    લાક્ષણિક ગજું; દમ.

  • 3

    ગણતરી; લેખું; હિસાબ.

મૂળ

अ. बिसात