વિસામો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિસામો

પુંલિંગ

  • 1

    થાક ખાવો તે; વિશ્રાંતિ.

  • 2

    વિસામો લેવાની જગા.

મૂળ

प्रा. विस्साम (सं. विश्राम)