વીંટલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીંટલો

પુંલિંગ

  • 1

    વીંટો; વીંટાળેલો ગોળ આકાર.

  • 2

    પથારીનો વીંટો.

  • 3

    વીંટલી; સ્ત્રીઓનું નાકનું એક ઘરેણું.

મૂળ

दे. विंटलिआ