વીંખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીંખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પીંખવું; વિખેરી નાખવું.

  • 2

    ચૂંટી નાખવું.

મૂળ

प्रा. विक्खिव ( सं. वि +क्षिप्)