વીઘરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીઘરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઓગળી જવું.

  • 2

    વેરાઈ જવું.

  • 3

    ગાભરું બની જવું; મૂઝાવું.

  • 4

    હતાશ થવું.