વીજળીઘર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીજળીઘર

નપુંસક લિંગ

  • 1

    વીજળી જ્યાં ઉત્પન્ન થાય કે જ્યાંથી બધે મોકલાય તે સ્થાન; 'પાવર-સ્ટેશન'.