વીંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીંટી

સ્ત્રીલિંગ

  • 1

    આંગળી ઉપર પહેરવાનું એક ઘરેણું (વીંટી કાઢવી, વીંટી ઘાલવી, વીંટી પહેરવી).

મૂળ

दे. विंटिया