વીંઢાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીંઢાર

પુંલિંગ

  • 1

    વીંઢારવું પડે તે; અગવડ; બોજો; વેઠ.

મૂળ

જુઓ વીંઢારવું