વીણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચૂંટવું.

  • 2

    પસંદ કરવું.

  • 3

    (અનાજમાંથી કાંકરા વગેરે) ઉપાડી લેવું; દૂર કરવું.

મૂળ

प्रा. विणी (सं. वि+नी); સર૰ हिं. बिनना