વીંધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીંધવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વીંધ પાડવું.

  • 2

    કોચવું; ભોકવું.

મૂળ

प्रा. विंध ( सं. व्यध्)