વીનવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીનવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વિનંતી, અનુરોધ કે આજીજી કરવી.

મૂળ

प्रा. विन्नव ( सं. विज्ञपय्); સર૰ म. विनवणें; हिं. बिनवना